ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન કેવી રીતે શોધી શકાય ?
જે.જે.થોમસને ઈ.સ. $1897$ માં શેની શોધ કરી હતી ?
ઇલેક્ટ્રોન વોલ્ટનું પારિમાણિક સૂત્ર અને ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા લખો.
કૅથોડ કિરણોની ઝડપ જણાવો.
દ્રવ્યના મૂળભૂત અને સાર્વત્રિક ઘટકનું નામ લખો.
ઇલેક્ટ્રૉન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય ?